કાર્યવાહી / સંસ્કારી નગરી વડોદરાને હાઈપ્રોફાઇલ દારૂડિયાઓએ લજવી, 12 યુવતી અને 10 યુવકોને પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપ્યા

vadodara young man woman caught drinking liquor high profile birthday party

ફરીથી એક વખત સંસ્કારી નગરી વડોદરાને દારૂડિયાઓએ લજવી છે. વડોદરા શહેરમાં વધુ એક દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ ઝડપાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ