ઉત્તરપ્રદેશ / મિર્ઝાપૂરનાં ચાર યુવાનોનું કરૂણ મોત, નિયંત્રણ ગુમાવતાં કાર નહેરમાં ખાબકી

Uttarpradesh chandauli road accident car with 4 young people fall and sink in canal

યુપીના ચંદૌલી જિલ્લાના બાબુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ