બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / using phone while charging causes many problems

સાવધાન / તમે ફોન ચાર્જમાં હોય ત્યારે ઉપયોગ કરો છો ચેતી જજો, બેટરીથી લઈને ફોનની લાઈફને થાય છે ખરાબ અસર

Arohi

Last Updated: 03:41 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don't Use Phone While Charging: શું તમે પણ ફોન ચાર્જિંગ પર રાખીને ફોનનો ઉપયોગ કરો છો? તો આ ખબર તમારા માટે જ છે. જાણો કે મોબાઈલ ચાર્જ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ઘણા લોકો મોબાઈલ ચાર્જ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરે છે. શું તમે પણ મોબાઈલ ચાર્જ કરતી વખતે ફોન ચલાવો છો? જો હાં તો આ ખબર તમારા માટે છે. જાણો મોબાઈલ ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. 

ચાર્જ કરતી વખતે ન કરો મોબાઈલનો ઉપયોગ 
મોટાભાગે લોકો મોબાઈલ ચાર્જ પર તો લગાવી દે છે પરંતુ ત્યાં બેસીને ફોનનો ઉપયોગ કરવા લાગે છે. જણાવી દઈએ કે જ્યારે પણ આપણે ફોન ચાર્જ પર લગાવીએ છીએ તો તે હીટ છોડે છે એવામાં ઘણી વખત ફોન ચાર્જ થતા થતા એકદમથી બ્લાસ્ટ થઈ જાય છે. આટલું જ નહીં તેનાથી આગ લાગવાની પણ સંભાવના રહે છે. 

તેના ઉપરાંત જ્યારે પણ તમે ચાર્જ કરતા ફોનનો ઉપયોગ કરો છો તો આ બેટરીને હાની પહોંચાડી શકે છે સાથે જ ફોનની ઉંમરને પણ ઓછી કરી શકે છે. વારંવાર એવું કરવાથી ચાર્જિંગ સ્પીડ ધીમી થઈ જાય છે. આમ કરવાથી ઘણી વખત લોકોને વિજળીનો ઝટકો પણ લાગે છે. 

તેનાથી બચવાની રીત 
તેનાથી બચવાની ઘણી રીત છે સૌથી પહેલા તમારે ફોન ચાર્જ કરતી વખતે પોતાના ફોનને બંધ કરી દેવો જોઈએ. જો તમે ફોનનો ઉપયોગ કરવા માંગો છો તો તમે પોતાના ફોનને પહેલા ચાર્જિંગમાંથી હટાવી દો. તેના બાદ જ તેનો ઉપયોગ કરો. 

વધુ વાંચો: Voter આઇડી કાર્ડ નથી મળતું? તો હવે ઘરે બેઠાં મફતમાં આ રીતે કરો ડાઉનલોડ, જાણો પ્રોસેસ

ચાર્જિંગ વખતે ધ્યાન રાખો કે તમે જે ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા ફોનનું જ હોવું જોઈએ. જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય તો તેને કોઈ ઠંડી જગ્યા પર રાખો જેનાથી હવા પાસ થઈ શકે. આટલું જ નહીં ચાર્જિંગ કરતી વખતે પોતાના ફોનને પાણી અને ભીની જગ્યાથી દૂર રાખો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ