સર્વર ડાઉન / ફેસબુક, વૉટ્સઍપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉનઃ લોકોએ વ્યથા ઠાલવી ટ્વિટર પર

Users report WhatsApp down, Facebook and Instagram down

ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં Facebook, Instagram અને WhatsApp ડાઉન છે. સોશિયલ મીડિયાના ડાઉન થવાથી પરેશાન યૂઝર્સે આની ફરિયાદ ટ્વિટર પર કરી રહ્યા છે. ડાઉનડિટેક્ટર અનુસાર, યૂઝર્સને સાંજે જ Facebook, Instagram અને WhatsApp ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ