રાહત / USમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ટ્રમ્પ સરકારે બદલ્યો વિવાદિત નિર્ણય

US reverses student visa curbs after harvard mit fight

સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. જેમાં યુએસની ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન ક્લાસિસનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમના વીઝા પાછા લઈ લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ