coronavirus / કોરોના લૉકડાઉન મામલે ટ્રમ્પનું આવ્યું બીજું મોટું નિવેદન, કહ્યું મારા દુશ્મનો ઈચ્છે છે કે..

us president donald trump coronavirus media fake news

કોરોના વાયરસને લઇને અમેરિકામાં લોકડાઉન ચાલી રહ્યું છે, જો કે તેની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ખોટા સમાચાર ફેલાવીને આ વાતનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દેશની ઇકોનોમીને બંધ રાખવામાં આવે એટલે બીજી વખત ચૂંટાયને ના આવી શકે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે મીડિયા ઇચ્છે છે કે ચૂંટણીમાં હું ખરાબ પ્રદર્શન કરું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ