પરિણામ / અમેરિકાની ચૂંટણીઃ એરિઝોના અને જોર્જિયામાં પણ જો બાયડનની જીત, કુલ ઈલેક્ટોરલ વોટ 306 થયા

us elections joe biden wins arizona georgia final vote tally for democrats is 306

અમેરિકન ચૂંટણીના હવે તમામ પરિણામ આવી ચૂક્યા છે. નવા પસંદગી પામેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનને શુક્રવારે એરિજોન અને જોર્જિયા રાજ્યોને પણ જીતી લીધા છે. જે બાદ ડેમોક્રેટ પાર્ટીના 306 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 232 મત જ પ્રાપ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ