વિવાદ / ચીન સાથે સીમા વિવાદ પર અમેરિકાએ ભારતનું કર્યું સમર્થન, કહ્યું ચીન અતિક્રમણનો છે ખતરો

us backs india amid border tensions with china

લદ્દાખ અને સિક્કિમ પાસેની બોર્ડર પર તણાવપૂર્ણ ઘટનાક્રમોની વચ્ચે અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. અમેરિકાના રાજદૂતે કહ્યું છે કે આ પ્રકારના વિવાદ આપણાને ચીન તરફથી પેદા થઇ રહેલા ખતરાની યાદ અપાવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ