Coronavirus / 71 દિવસ બાદ અહીં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો સૌથી મોટો વધારો, દેશમાં ઘટ્યું સંક્રમણ

us Again On Top In Daily Corona Cases India At No 2 Drop Down In New Cases

ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે અને એક્ટિવ કેસ પણ 8 લાખની નીચે આવી ચૂક્યા છે ત્યારે દુનિયામાં સંક્રમણ વધી રહ્યું છે. 2 મહિના સુધી દૈનિક કેસમાં ભારત ટોપ પર રહ્યું હતું પરંતુ હવે ભારત બીજા નંબરે છે અને અમેરિકા પહેલા નંબરે. અમેરિકામાં રોજ ભારતથી પણ વધારે નવા કેસ આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ