ના હોય! / દુબઈના રસ્તા પર રિવીલિંગ કપડા પહેરી ફરવું ઉર્ફી જાવેદને પડ્યું ભારે, પહોંચી ગઈ પોલીસ અને...

Urfi Javed got into trouble for roaming the streets of Dubai in revealing clothes police reached

ઉર્ફી જાવેદ પોતાના નેક્સ્ટ પ્રોજેક્ટની શૂટિંગ માટે દુબઈ ગઈ છે. ત્યાંથી ઉર્ફી સતત પોતાના બોલ્ડ સ્ટાઈલમાં વીડિયોઝ અને ફોટો શેર કરીને પોતાના ફેંસને અપડેટ આપી રહી છે. પરંતુ દુબઈમાં રિવીલિંગ કપડા પહેરવાના કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ