નિયમ / આધાર કાર્ડમાં નામ, સરનામું કે જન્મતારીખ બદલાવવા માટે UIDAIએ બદલ્યો નિયમ, જાણો પ્રોસેસ

update your aadhaar know about uidai aadhaar card update correction in name dob address norms

આધાર કાર્ડની સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મળી રહે તે માટે UIDAIએ કેટલાક શહેરોમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યા છે. આ જગ્યાઓએ જઈને તમે તમારા આધારમાં ચેન્જ કરાવી શકો છો. આ સિવાય તમે નવું આધાર કાર્ડ પણ બનાવડાવી શકો છે. જાણો કઈ રીતે લેશો એપોઈન્ટમેન્ટ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ