બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / update aadhaar card image online know simple steps

તમારા કામનું / Aadhaar Cardમાં ફોટો પસંદ નથી તો આ રીતે ઘરે બેઠા મિનિટોમાં બદલો, ફટાફટ થઈ જશે કામ, જાણો પ્રોસેસ

Arohi

Last Updated: 09:06 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ભારતમાં રહો છો તો તમારા માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. પરંતુ તેમાં ખરાબ ફોટો હોવાના કારણે ઘણી વખત લોકોને શરમમાં મુકાવવું પડતું હોય છે. જોકે તમે મિનિટોમાં તેને ઠીક કરી શકો છો.

  • આધારમાં ફોટો નથી પસંદ? 
  • આ રીતે ઘરે બેઠા બદલો 
  • ફટાફટ થઈ જશે કામ 

જો તમારા આધાર કાર્ડમાં ફોટો સારો નથી અને હવે તમે તેને બદલવા માંગો છો તો ઓફલાઇન પ્રક્રિયા ઘણી લાંબી થઈ શકે છે. જો કે જો તમે ઓનલાઈન પ્રક્રિયાની મદદ લો છો તો તમારું કામ થોડીવારમાં પૂર્ણ થઈ જશે. તો ચાલો જાણીએ કે તેની પ્રક્રિયા શું છે અને તમે તમારા આધાર કાર્ડનો ખરાબ ફોટો કેવી રીતે સરળતાથી બદલી શકો છો.

UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને કરો પ્રોસેસ
જો તમે તમારા આધારનો ફોટો બદલીને બીજી સારી ઈમેજ સાથે બદલવા માંગો છો, તો હવે તમને આ સુવિધા ઓનલાઈન આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મદદથી તમે આધારમાં નામ, મોબાઈલ નંબર, સરનામું, લિંગ, જન્મ તારીખ અને ફોટો બદલી શકો છો. જો તમે આ પ્રક્રિયા વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આધારમાં ફોટો અપડેટ કરવાની આ છે સૌથી સરળ પ્રક્રિયા 

  • આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ પર જવું પડશે.
  • હવે તમારે આધાર સેક્શનમાં જવું પડશે અને આધાર એનરોલમેન્ટ ફોર્મ અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
  • હવે ફોર્મ ભરીને પરમનેન્ટ એનરોલમેન્ટ સેન્ટરમાં સબમિટ કરવું પડશે.
  • અહીં તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે.
  • હવે તમારે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 100 રૂપિયા જમા કરાવવા પડશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને એક એક્નોલોજમેન્ટ સ્લિપ આપવામાં આવશે જેમાં URL આપવામાં આવશે.
  • આ URNનો ઉપયોગ કરીને, તમે અપડેટ્સ જોઈ શકો છો.
  • આ પછી તમારા આધારની ઈમેજ અપડેટ થઈ જશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ