નિવેદન / આનંદીબેન પટેલનું મોટું નિવેદન, કોલેજના વિદ્યાર્થીઓએ લર્નિગ એક્સપિરિયન્સ માટે જેલની મુલાકાત લેવી જોઇએ

up governor said university students should visit jails for learning

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સૂચન આપ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નારી નિરંકારી અને જેલોની મુલાકાત લેવી જોઈએ કે જે સંજોગોમાં કેદીઓએ ગુના કર્યા છે તે સમજવા અને ભવિષ્યમાં તેનાથી બચવું જોઇએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ