બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Forest and Environment Minister Bhupendra Yadav visits Junagadh

ગુજરાત પ્રવાસ / કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જૂનાગઢની મુલાકાતે, જાણો કેમ

Dhruv

Last Updated: 08:42 AM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જૂનાગઢની મુલાકાતે છે ત્યારે તેઓએ ગીરના સિંહો નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

  • કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જૂનાગઢની મુલાકાતે
  • ભૂપેન્દ્ર યાદવ અને જગદીશ પંચાલે લીધી સાસણ-ગીરની મુલાકાત
  • ગીરના સિંહો નિહાળી કેન્દ્રીય વન મંત્રીએ ખુશી વ્યક્ત કરી

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવે સાસણ-ગીરની મુલાકાત લીધી. વન વિભાગના અધિકારીઓ સાથે ભૂપેન્દ્ર યાદવે બેઠકનું આયોજન કર્યું છે. સ્થાનિક આગેવાન, NGO, હોટલ-રિસોર્ટના માલિકો સાથે બેઠક કરશે. ભૂપેન્દ્ર યાદવની સાથે-સાથે wildlife ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ SP યાદવ બે દિવસની મુલાકાતે આવ્યા છે.

ભૂપેન્દ્ર યાદવ અને વન વિભાગના ડાયરેક્ટર જનરલ SP યાદવ સાસણની મુલાકાતે

તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને વન વિભાગના ડાયરેક્ટર જનરલ SP યાદવ સાસણની મુલાકાતે છે. કેન્દ્રીય પ્રધાન અને વન વિભાગના ડાયરેક્ટર જનરલ વન વિભાગના અધિકારીઓ સાથે સાસણમાં ગીર જંગલની મુશ્કેલીઓ અને જંગલ વિસ્તારમાં રહેતા પશુપાલકોની સમસ્યાઓ અંગે માહિતી એકત્ર કરવા માટે મળ્યા હતા. ભૂપેન્દ્ર યાદવે ગીરના સિંહો નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં અધિકારીઓને સિંહોને કેવી રીતે આગળ લઈ જવા તે અંગે સૂચનાઓ આપશે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય પ્રધાનની મુલાકાતથી આગામી દિવસોમાં પ્રોજેક્ટ લાયન ખૂબ જોરશોરથી શરૂ થાય તેવી પ્રબળ સંભાવના છે.

સંસદીય વન્યજીવ કમિટીએ પણ થોડાં દિવસો પહેલાં સાસણની મુલાકાત લીધી હતી

સંસદીય વન્યજીવ કમિટીએ પણ થોડાં દિવસો પહેલાં સાસણની મુલાકાત લીધી હતી. પરિમલ નથવાણી અને પૂર્વ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશની આગેવાની હેઠળ સંસદીય વન્યજીવ કમિટી દ્વારા તાજેતરમાં ગીર સાસણ જૂનાગઢ અને ગીર માલધારીઓ સાથે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કર્યા બાદ આજે ફરી એક વખત કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ડાયરેક્ટર જનરલ wildlife SP યાદવ પણ સાસણ આવ્યા છે. ડાયરેક્ટર જનરલ વાઈલ્ડ લાઈફ SP યાદવ માલધારીઓ સાથે તબક્કાવાર મુલાકાત કરીને તેમની ચિંતાઓને દૂર કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ