એક્શન / બેરોજગારી અને વિકાસ મુદ્દે મોદી સરકાર ટેન્શનમાં, ઘડ્યો આ પ્લાન

Unemployment Highest In 45 Years, PM Formed Two Cabinet Committees For Development And Employment

મોદી સરકારે રોજગાર અને રોકાણ માટે સમિતીઓની રચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 2 સંસદીય સમિતીની રચના કરવામાં આવી છે. એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કીલ ડેવલોપમેન્ટ માટે આ સમિતી બનાવવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ માટે પણ આ સમિતીની રચના કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ