OMG / બોમ્બ ધડાકાની વચ્ચે યુક્રેની સૈનિકોએ બોર્ડર પર કર્યા લગ્ન, સાથી સૈનિકોએ કર્યું સેલિબ્રેશન

ukrainian couple in military uniform tie the knot

રશિયા સામે જંગ લડી રહેલા યુક્રેની સૈનિકોએ બોર્ડર પર લગ્ન કર્યા હતા. મિસાઈલોના વરસાદની વચ્ચે પણ સૈનિકોએ આ કપલના લગ્નને સેલિબ્રેટ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ