મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસ પર પૂછપરછ કરતા ત્રણની કરાઈ ધરપકડ, પોતાને બતાવ્યાં મીડિયાના કર્મચારી

Uddhav thackeray farm house three arrested maharashtra police

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસમાં જબરજસ્તી ઘુસણખોરી પર પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ રાયગઢ જિલ્લાના ભીલાવલી ગામમાં ઉદ્ધવ ઠાકરેનું ફાર્મ હાઉસ છે. મંગળવારે સાંજે ત્રણ લોકો તેમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંથી બે લોકો પોતાને અંગ્રેજી ચેનલના પત્રકાર જણાવી રહ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ