Types of sangya with examples explained in simple manner VTV Pathshala
VTV Pathshala /
ગુજરાતી વ્યાકરણ, તમામ ૧૦ સંજ્ઞાઓની સચોટ સમજૂતી | GPSC Class Exams
Team VTV09:48 PM, 21 Nov 19
| Updated: 04:16 PM, 06 Oct 20
આગામી DySO અને અન્ય class 1 - 2 - 3ની પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા ખૂબ મહત્વની છે. સંજ્ઞાના પ્રકારો વધારે હોવાથી વિદ્યાર્થીઓ ગુંચવાય છે. આ એક જ લેક્ચરમાં તમે સંજ્ઞાના પ્રકારો ઉદાહરણ સહિત સમજી શકશો.