દંડ / ટુ-વ્હીલર ચાલકો માટે મોટા ન્યૂઝ, જો આવું હેલ્મેટ હશે તો રૂ.1000નો મેમો ફાટશે

Two wheeler driver helmate penalty

ટ્રાફિક નિયમનના નવા આવી રહેલા નિયમ અનુસાર હવે તપેલી જેવી કે હલકી ગુણવતાની હેલ્મેટનો વાહનચાલક ઉપયોગ કરશે તો તેને રૂ. ૧૦૦૦નો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશન જાહેર કરી સબ સ્ટાન્ડર્ડ હેલ્મેટનો ઉપયોગ બંધ થાય તે માટે નવા નિયમો જાહેર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ