બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two dead bodies found in an underground sewer in Khambha

અમરેલી / ખાંભાની ચકચારી ઘટના, નદી પાસેના ભૂગર્ભ ટાંકામાંથી મળી બે કોહવાયેલી લાશ, રહસ્ય ઘૂંટાયું

Dinesh

Last Updated: 09:41 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના ખાંભાની ધાતરવડી નદી પાસે ભૂગર્ભ ગટરના ટાંકામાંથી મળ્યા બે મૃતદેહો, મામલતદાર અને પોલીસે હાથ ધરી તપાસ

  • ખાંભામાં ભૂગર્ભ ગટરના ટાંકા માંથી મળ્યા બે મૃતદેહો
  • સ્ત્રી-પુરુષની ભૂગર્ભના ગટરના ટાંકા માંથી મળ્યા મૃતદેહો
  • ખાંભા મામલતદાર અને ખાંભા પોલીસ તપાસ હાથ ધરી


અમરેલીના ખાંભાની ધાતરવડી નદી પાસે ભૂગર્ભ ગટરના ટાંકામાંથી બે મૃતદેહો મળ્યા છે. પાપ્ત માહિતી અનુસાર સ્ત્રી -પુરુષની ભૂગર્ભના ગટરના ટાંકામાંથી કોહવાયેલી લાશ મળી છે. જે સમગ્ર ઘટનાને લઈ ખાંભા મામલતદાર અને ખાંભા પોલીસ તપાસ હાથ ધરી છે.

ભૂગર્ભ ગટરના ટાંકામાંથી મળ્યા બે મૃતદેહો
ખાંભાની ધાતરવડી નદી પાસે ભૂગર્ભ ગટરના ટાંકામાંથી બે મૃતદેહો મળ્યાં છે. જે બંન્ને મૃતદેહો સ્ત્રી અને પુરૂષની હોવાની જાણવા મળ્યું છે. જે સમગ્ર ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.

પોલીસ હાથ ધરી તપાસ 
ગટરના ટાંકામાંથી મળેલા બંન્ને મૃતદેહોને લઈ ઘટનાસ્થળે ખાંભા મામલતદાર અને પોલીસ દોડી આવી હતી. જે ઘટનાને લઈ હત્યા થઈ કે આત્મહત્યા કરી જેને લઈ અનેક અટકળો શરૂ થઈ છે પરંતુ જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ