સોશિયલ મીડિયા / ટ્વિટર ખરીદીમાં ફસાયો પેચ, એલન મસ્કે પરાગ અગ્રવાલ સામે મૂકી શરત, કહ્યું, પૂરી નહીં થાય ત્યાં સુધી સોદો નહી

Twitter deal can't move forward until CEO shows proof of spam accounts data: Musk

ટ્વિટરમાં સોદો ફરી વાર વિલંબમાં પડ્યો છે. કારણ કે ટેસ્લાના સીઈઓ અને વર્લ્ડ નંબર વન અમીર એલન મસ્કે હવે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સામે એક નવી શરત મૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ