બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / tv taapsee pannu reacts on the success of the kashmir files

પ્રતિક્રિયા / The Kashmir Files ની સક્સેસ પર તાપસી પન્નુએ કહ્યું 'ફિલ્મના આંકડા જ ઘણુ કહી જાય છે'

Premal

Last Updated: 06:43 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઈલ્સ સતત ચર્ચામાં છે. દર્શકોના મોંઢા પરથી લઇને ડિબેટ શોમાં આ ફિલ્મની ચર્ચા છે. ધ કાશ્મીર ફાઈલ્સને લઇને બોલીવુડમાં સતત પ્રતિક્રિયા આવી રહી છે.

  • ધ કાશ્મીર ફાઈલ્સને લઇને બોલીવુડમાં પ્રતિક્રિયાનો દોર યથાવત
  • ફિલ્મના આંકડા કહી બતાવે છે કે ફિલ્મ ખરાબ તો નથી
  • તમારી પાસે તમારા વિચાર રાખવાનો અધિકાર છે

તાપસી પન્નુએ ધ કાશ્મીર ફાઈલ્સ પર આપી પ્રતિક્રિયા

ફિલ્મને લઇને બોલીવુડ બે ભાગમાં વહેંચાયેલુ છે. એક જે ફિલ્મને પસંદ કરી રહ્યાં છે અને બીજુ જે ફિલ્મની સફળતા પર સવાલ ઉભા કરી રહ્યાં છે. હવે બોલીવુડની લેડી ખેલાડીના નામથી પ્રખ્યાત તાપસી પન્નુએ તેના પર પ્રતિક્રિયા આપી છે. ફિલ્મની સક્સેસ પર તાપસી પન્નુએ પ્રતિક્રિયા આપી છે. 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહારની કહાની વર્ણવતી ધ કાશ્મીર ફાઈલ્સની સક્સેસને લઇને તાપસી પન્નુએ કહ્યું મેં આંકડા જોયા છે. કારણ ગમે તે હોય આ જેવી રીતે થયુ પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કેવીરીતે થયુ. આ એક નાની ફિલ્મ આ પ્રકારના આંકડા રજૂ કરે છે જેની પરથી કહી શકાય કે ફિલ્મ ખરાબ તો નથી જ. તમારા લોકોના વિચારો પર સવાલ ઉભા કરે છે. એનો અર્થ કે બાકીની વસ્તુઓ પર પણ સવાલ થાય છે. આ બધુ વિષયને અનુલક્ષીને છે. તમારી પાસે તમારા વિચાર રાખવાનો અધિકાર છે. તમે તેનાથી સહમત થઇ શકો છો અથવા અસહમત. 

તમારી સફળતા અને નિષ્ફળતા બીજાના હાથમાં છે: તાપસી

તાપસી પન્નુ વધુમાં કહે છે, ઘણી વખત ચીજ વસ્તુઓ તમારા ટેલેન્ટથી આગળ જતી રહે છે. આ પ્રકારની સ્થિતિમાં હોવુ ખૂબ કપરુ છે. જ્યાં તમને દરેક ઘરના ડાયનિંગ ટેબલ પર ચર્ચા કરવામાં આવે છે. દરેકની પરીક્ષામાં યોગ્ય ઉતરવુ જોઈએ. આ બધુ નક્કી કરે છે કે તમારી કારકિર્દી કેટલી લાંબી ચાલવાની છે. આ માનસિક રીતે થકાવનારી છે. કારણકે તમારી સફળતા અને નિષ્ફળતા બીજાના હાથમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ