બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / tv fridge washing machine are going to be expensive from january 1 know what is the reason

ભાવ વધારો! / તૈયારી રાખજો! તમારા બજેટ પર પડી શકે છે અસર, વર્ષના પહેલા દિવસથી જ મોંઘી થઈ જશે આ વસ્તુઓ

Arohi

Last Updated: 11:50 AM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં ટીવી, ફ્રીઝ અને વોશિંગ મશીન જેવા હોમ એપ્લાયન્સ મોંઘા થવાના છે.

  • નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘી થઈ શકે છે આ વસ્તુઓ 
  • 6થી 8 ટકા સુધી વધશે કિંમત 
  • જાણો કઈ કઈ વસ્તુઓ થશે મોંઘી

જો તને નવા વર્ષ 2022માં ટીવી, ફ્રીઝ અને વોશિંગ મશીન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને એક ઝટકો લાગી શકે છે. 1 જાન્યુઆરીથી હોમ એપ્લાયન્સ મોંઘા થવાના છે. કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(CEAMA)ના અધ્યક્ષ એરિક બ્રેગેઝાએ જણાવ્યા અનુસાર, 2021માં કંપનીઓએ 12થી 13 ટકા સુધી ભાવ વધાર્યા છે. નવા વર્ષથી એલઈડી ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન અને બીજા અમુક હોમ એપ્લાયન્સની કિંમત 6થી 8 ટકા વધી શકે છે. 

2022માં વધી જશે રેટ 
કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ મેન્યુફેક્ચરર્સ એટલેકે ફ્રિઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે બનાવનાર કંપનીએ પોતાના ભાવ આ વર્ષે ત્રીજી વખત વધાર્યા છે. કાચા માલની કિંમતમાં સતત વધારો તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કંપનીઓ જાન્યુઆરી, 2022માં પણ એક વખત ફરી ભાવ વધારવાના મૂડમાં છે. 

6થી 8 ટકા સુધી વધશે કિંમત 
CEAMAના ચેરમેન એરિક બ્રેગેઝાએ જણાવ્યા અનુસાર, 2021માં કંપનીઓએ 12થી 13 ટકા સુધી ભાવ વધાર્યા છે. જ્યારે હાલના સમયમાં તેની કિંમત 20 ટકા વધી ગઈ છે. માટે હાલ કંપનીઓ 6થી 8 ટકા સુધી વધુ ભાવ વધારી શકે છે. 

કેમ વધી રહ્યા છે આટલા ભાવ 
તમને જણાવી દઈએ કે પ્રમુખ મેટલ જેવાકે કોપર, સ્ટીલ અને એલ્યુમિનિયમની સાથે સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વર્ષ 2021ની શરૂઆતથી લઈને નવેમ્બરની વચ્ચે આ દરેકની કિંમતમાં 25થી લઈને 140 ટકા સુધી વધારો થયો છે. એવામાં કંપનીઓનો ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. જેનો ભાર હવે ગ્રાહકોના ખિસ્સા પર નાખવામાં આવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ