રેસિપી / શિયાળાની સાંજે માણો આ ખાસ ગરમાગરમ દિલ્હીનો ચટાકો ઘરે જ, નોંઘી લો સરળ રેસિપી

Try Delhi Chole Bhature Dish at Home For dinner

શિયાળામાં ખાસ કરીને ગરમા ગરમ વાનગી ખાવાનું મન થતું રહે છે. આ સમયે જો તમે એકલ દોકલ વાનગી બનાવવાના પ્લાનમાં છો તો આ દિલ્હીના જાણીતા છોલે ભટુરેને ટ્રાય કરી શકો છો. તે તમને ટેસ્ટમાં પણ અલગ લાગે છે અને સાથે જ તમને ગરમા ગરમ ડિશની મજા આપે છે. તો નોંધી લો સરળ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ