બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / trending photo of jugaad to reduce the load of bullocks rolling sport fitted on bullock cart

ઈનોવેશન / અબોલ પશુની કેવી કાળજી! બળદ પર ભાર ન પડે તે માટે ખેડૂતે કર્યો જુગાડ, તસવીર જોઈ લોકો માથું ખંજવાળવા લાગ્યા

Premal

Last Updated: 07:59 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર એકથી વધીને એક કિસ્સા છવાયેલા રહે છે. એવામાં આ ફોટોએ બધાને ચોંકાવી દીધા છે. આ તસ્વીરમાં શખ્સે મગજ ચલાવ્યું અને આવો દેશી જુગાડ શોધ્યો જેનાથી બળદ પર લાદવામાં આવેલા વજનને થોડો ઘટાડી શકાય.

  • આ શખ્સે અનોખો દેશી જુગાડ શોધ્યો
  • બળદ પર લાદવામાં આવેલા વજનને ઘટાડ્યો
  • બળદગાડી પર રોલિંગ સ્પોર્ટ લગાવવામાં આવ્યું

આ શખ્સે ગજબનુ મગજ દોડાવ્યું

ભારતના લોકોના જુગાડુ વિચાર આખી દુનિયામાં ફેમસ છે. તમે અવાર-નવાર જોયુ હશે કે બળદો પર ખૂબ સામાન નાખી દેવામાં આવે છે. વિચારવામાં આવતુ નથી કે બળદ આ કઈરીતે ભાર ઉઠાવશે. પરંતુ એક શખ્સે તેનો પણ જુગાડ શોધી કાઢ્યો છે. આ જુગાડનો ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બળદનો ભાર ઓછો કરવા માટે બળદગાડી પર રોલિંગ સ્પોર્ટ લગાવવામાં આવ્યું છે. તસ્વીર જોઇને દરેક યુઝર્સ માણસના મગજની દાદ આપી રહ્યો છે. પહેલા તમે પણ જુઓ કે આખરે આ ફોટોમાં એવુ શુ ઈનોવેશન દેખાઈ રહ્યું છે.

પશુઓનુ પણ રાખવુ જોઈએ ધ્યાન

મોટાભાગના લોકો પશુઓને પાળે છે, પરંતુ આ મૂંગા પશુઓ પર અત્યાચાર પણ કરે છે. આવા લોકો માટે આ એક મિસાલ છે. તમારે તમારા પશુઓની પરેશાનીઓને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. મૂંગા પશુઓને તકલીફ આપવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. પરંતુ તમે તેના આરોગ્યનુ ધ્યાન રાખીને કઈ પણ કામ કરશો તેમાં લાભ મળવો નક્કી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ