મોટા સમાચાર / Breaking News : તાલિબાન સામે ગનીએ મૂકી દીધા હથિયાર, ગમે તે ક્ષણે અહમદ જલાનીને સોંપી દેશે સત્તા

 transfer of power in afghanistan, taliban to rule and ghani to resign

તાલિબાન ધીમે ધીમે કરીને અફઘાનિસ્તાનનાં જુદા જુદા શહેરો પર કબજો કરી રહ્યું છે ત્યારે આ કડીમાં આજે અફઘાનિસ્તાનનો છેલ્લો કિલ્લો એટલે કે કબૂલ પણ તાલિબાને કબજે કરી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ