VIDEO / અડધા બ્રિજ પર ફસાઈ ગઈ ટ્રેન, કર્મચારીએ પૈડાં નીચે જઈને કર્યું એવું કામ કે રેલવેએ કર્યું સેલ્યુટ

train stuck on bridge railway employee done this job to start journey again

આજકાલ લોકોના સારા કામના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે રેલ્વેએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં એક વ્યક્તિ બ્રીજ પર ઉભેલી ટ્રેનની ગડબડીને ઠીક કરવા ટ્રેન નીચે જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ