બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / trailer of the movie 'Tiku Weds Sheru' causing controversy regarding the kiss of Nawazuddin Siddiqui and Avneet Kaur

કિસને લઈને હોબાળો / 49 વર્ષના નવાઝ અને 21ની અભિનેત્રી વચ્ચે KISSING સીનના કારણે ઊભો થયો વિવાદ, કંગના પણ થઈ ગઈ ટ્રોલ

Pravin Joshi

Last Updated: 08:03 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ના ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની કિસને લઈને વિવાદ થઈ રહ્યો છે. કંગનાને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. બંને કલાકારો વચ્ચેની ઉંમરનું મોટું અંતર તેનું કારણ બની ગયું છે.

નવાઝુદ્દીનની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ થયું 
નવાઝુદ્દીન અને અવનીતની કિસને લઈને શરૂ થયો વિવાદ
બંને કલાકારો વચ્ચેની ઉંમરનું મોટું અંતર તેનું કારણ બની ગયું 

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર સ્ટારર ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ થયું અને તે ચર્ચામાં આવી. આ ફિલ્મ કંગના રનૌતે પ્રોડ્યુસ કરી છે. 'ટીકુ વેડ્સ શેરુ'ના ટ્રેલર કરતા પણ વધુ સોશિયલ મીડિયા પર નવાઝુદ્દીન અને અવનીતની કિસની ચર્ચા થઈ રહી છે. જો કે ટ્રેલરમાં તેને માત્ર એક કટ શૉટ તરીકે બતાવવામાં આવ્યો છે, પરંતુ બંને કલાકારો વચ્ચેની ઉંમરનું મોટું અંતર તેનું કારણ બની ગયું છે.

VIDEO : 'દીકરીની ઉંમરની છે શરમ રાખો', નવાઝુદ્દીન સિદ્દીકીએ 28 વર્ષ નાની  અવનીતને કિસ કરતાં મચી બબાલ I Nawazuddin Siddiqui, Avneet Kaur's Kiss In Tiku  Weds Sheru Trailer Sparks ...

નવાઝ, અવનીત અને કંગનાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે

નવાઝુદ્દીન સિદ્દીકી, અવનીત કૌરને ટ્રોલ કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક યુઝર્સે કંગના રનૌતને પણ આડે હાથ લીધી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, આ ચોંકાવનારું છે કે કંગનાની ફિલ્મમાં આવું થઈ રહ્યું છે.જ્યારે એકે લખ્યું, આ લોકો શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, કે બધું બરાબર છે. બીજાએ લખ્યું, રોમાન્સ બતાવવા માટે ચુંબન અને ચાટવું જરૂરી નથી, આ એક પબ્લિસિટી સ્ટંટ છે. જો કે ઘણી ટિપ્પણીઓ પણ બંનેની તરફેણમાં છે. એકે લખ્યું, 'ભાઈ, સાદી વાત છે કે ટીકુ શેરુનો ઉપયોગ મુંબઈ જવા માટે કરી રહ્યો છે. તો બધું ચાલશે ને?' બીજાએ લખ્યું, પ્રેમમાં કોઈ ઉંમર હોતી નથી.

VIDEO : કંગના રનૌત લગ્ન કરી રહી છે ! કંકોત્રી વહેંચતી દેખાઈ, વીડિયો વાયરલ  થતાં સચ્ચાઈ આવી સામે I Is Kangana ranaut Getting marride? see the video of Tiku  weds Sheru

ટીકુ વેડ્સ શેરુ 23 જૂને રિલીઝ થશે

જણાવી દઈએ કે આ ફિલ્મથી અવનીત કૌરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચ વખતે અવનીત ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું, 'મારા માટે આ ખૂબ જ ખાસ છે. ટ્રેલર જોઈને હું રડી પડી હતી. આ મારું ડેબ્યુ છે અને તે નવાઝ સર અને કંગના મેમ સાથે છે, તે મોટી વાત છે. જ્યારે મેમે મને તેના ટીકુ તરીકે પસંદ કર્યો.તે મારા માટે ખૂબ જ ખાસ હતું. નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મ 23 જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ