ઈતિહાસનો સૌથી મોટો દંડ / આ અમદાવાદીની કારને પોલીસે એટલો દંડ ફટકાર્યો કે આટલા રૂપિયામાં તો 5 નવી ગાડી આવી જાય

traffic police ahmedabad slaps a fine of total 27.68 Lakh on porsche car

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે 29 નવેમ્બરે રૂટિન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા 2.18 કરોડની પોર્શે(911) કાર ડિટેઈન કરી હતી. આ કારમાં નંબર પ્લેટ અને વેલિડ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી કાર ડિટેઈન કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ