બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / tourist plane hit by lightning with passengers emergency landing

વાયરલ / 175 પ્રવાસીઓ સાથે આકાશમાં હતું વિમાન, બરાબરે ત્યારે ત્રાટકી ભયાનક વીજળી, પછી જોવા જેવો ઘાટ થયો

Hiralal

Last Updated: 04:19 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં એક પ્રવાસી વિમાન જ્યારે આકાશમાં ઉડી રહ્યું હતું બરાબર આ સમયે તેની પર વીજળી ત્રાટકતા જોવા જેવો ઘાટ થયો હતો.

  • આકાશમાં ખૂબ ઊંચે વિમાન પર ત્રાટકી વીજળી
  • વીજળી ત્રાટકતા જોવા જેવો ઘાટ થયો
  • વિમાન હાલકડોલક થયું છેક નીચે ઉતરી આવ્યું
  • પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા, ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું 

અઝૂર એરલાઈન્સના બોઈંગ 737 175 પ્રવાસીઓને લઈને તેના ગંતવ્ય સ્થાન પર તરફ રવાના થયું હતું અને વધારે ઊંચાઈએ જ્યારે ઊડી રહ્યું હતું ત્યારે તેના પર વીજળી ત્રાટકી હતી. ભયાનક વીજળી ત્રાટકતા વિમાન હવામાં ફંગોળાવા લાગ્યું હતું અને પ્રવાસીઓના જીવ તો પડીકે બંધાઈ ગયા હતા. લોકોએ બારીમાંથી વિમાન પર વીજળી પડતા જોઈ અને તે વખતે તેમના મોતિયા મરી ગયા. 

વિમાન જ્યારે આકાશમાં હતું ત્યારે તેના પર કડાકા સાથે વીજળી ત્રાટકી

અઝૂર એરલાઈન્સના બોઈંગ 737 માં આ ઘટના બની હતી. વિમાન જ્યારે આકાશમાં હતું ત્યારે તેના પર કડાકા સાથે વીજળી ત્રાટકી હતી અને ત્યાર બાદ વિમાન નીચે આવવા લાગ્યાં હતું તથા દિક્ષીણી પશ્ચિમ રશિયામાં સોચીના બ્લેક સી નજીક પહોંચી ગયું હતું. 

વીજળી ત્રાટકતા પહેલા વિમાન તોફાનને કારણે છેક નીચે સુધી આવી ગયું

વીજળી ત્રાટકતા પહેલા વિમાન તોફાનને કારણે છેક નીચે સુધી આવી ગયું હતું અને ત્યાર બાદ એક પ્રવાસીએ આ ઘટનાને મોબાઈલ વડે રેકોર્ડ કરી લીધી હતી.વિમાન એકાતેરિનબર્ગથી રવાના થયું હતુ જોકે વીજળી ત્રાટકતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ