ઓટો સેક્ટર / ઓક્ટોબર મહિનામાં આ 10 કારોની ધૂમ ખરીદી, એકલા આ કંપનીના 7 મોડલ, અલ્ટો નંબર-1

top 10 cars sold in October month, maruti suzuki at top

ઓક્ટોબર મહિનામાં લોકોએ કારની ઘણી ખરીદી કરી છે. આ 10 કાર એવી છે કે જેની સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે. આ ટોપ 10 કારમાં માત્ર મારૂતિ સુઝુકીની જ 7 કાર સમાવિષ્ટ છે, જેમાં અલ્ટો નંબર-1 પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ