બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Bijal Vyas
Last Updated: 11:56 AM, 29 June 2023
ફાસ્ટ ફૂડ એ આપણી આધુનિક લાઇફસ્ટાઇલનો મહત્વનો ભાગ બની ગયો છે. પીઝા, બર્ગર કે કોઈપણ પ્રકારના ફાસ્ટ ફૂડ વિના વીકએન્ડ કે હાઉસ પાર્ટી અધૂરી છે. એક જમાનો હતો જ્યારે દાદીમા બાળકને ઘણું ઘી અને માખણ ખવડાવતા હતા. પરંતુ આજકાલ બાળકોના ભોજનમાંથી માખણ-ઘી સંપૂર્ણપણે ગાયબ છે અને તેનું સ્થાન બટર મિલ્ક, ચીઝ, વ્હાઇટ બટર, પિઝા, બર્ગરે લીધું છે. આ બધુ શરીર માટે ખૂબ જ ખતરનાક છે.
કેટલાક માતા-પિતા એવા છે જેઓ તેમના બાળકને વધારાનું ચીઝ અથવા પનીર ખવડાવે છે કારણ કે બાળકને ખાવાનું ગમે છે અને તેઓ વિચારે છે કે બાળકના પેટમાં કંઈક સ્વાસ્થ્યપ્રદ જઈ રહ્યું છે. પણ તમારી આ વિચારસરણી તદ્દન ખોટી છે. ચીઝ,પનીર એક એડવાન્સ ટાઇપ છે જેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. ચીઝમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે દાંત અને હાડકાં માટે સારા હોય છે.
ચીઝમાં કેલરી, પ્રોટીન અને ફેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જે તમારું વજન પણ વધારી શકે છે. જે બાળકો પાતળા અથવા ઓછા વજનવાળા હોય તેમના માટે પનીર ખાવું ફાયદાકારક છે. પરંતુ વધુ પડતું ચીઝ ખાવું તમારા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. કેટલાક માતા-પિતા એવા હોય છે જે દરરોજ પોતાના બાળકને ચીઝ ખવડાવે છે. આવો જાણીએ પનીર ખાવાના ગેરફાયદા.
હાઇ બીપીનો પ્રોબ્લેમ
બજારમાં મળતી ચીઝમાં સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ વધુ હોય છે. એટલા માટે વધુ ચીઝ ખાવાથી હાઈ બીપીની સમસ્યા થાય છે. હાઈ બીપીને કારણે બાળકને હાર્ટ એટેક, કિડનીની બીમારી અને હાર્ટ ફેલિયર જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી હાર્ટબર્નની સમસ્યા પણ થઈ શકે છે.
વજન વધી શકે છે
વધુ ચીઝ ખાવાથી બાળકોને વજન વધવાની સમસ્યામાંથી પસાર થવું પડી શકે છે. કારણ કે ચીઝમાં કેલરી ખૂબ જ વધારે હોય છે. જેના કારણે બાળકનું વજન પણ વધી શકે છે. ચીઝ અને બ્રેડના મિશ્રણને કારણે બાળકનું હેલ્થ ખરાબ થઇ શકે છે.
ડાયાબિટીસ થઇ શકે છે
જ્યારે બાળકો જાડાપણાના શિકાર હોય છે, ત્યારે તેમને ડાયાબિટીસ થઈ શકે છે. વધુ પડતું ચીઝ ખાવાથી બાળક ડાયાબિટીસ અને જાડાપણાનો શિકાર બની શકે છે. તેની સાથે તમે થાઈરોઈડ અને બીપીની બીમારીનો પણ શિકાર બની શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army