બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / tone totke astro tips for dead animals astro tips for road side things

સંભાળજો / ચાર રસ્તા પર પડેલી કઈ વસ્તુઓથી બનાવવી જોઈએ દૂરી? ભૂલેચૂકે પગ મુકાઇ જાય તો શું કરવું?

Premal

Last Updated: 06:12 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ મેલીવિદ્યાની વાત પર નવી જનરેશન સરળતાથી વિશ્વાસ કરતી નથી. પરંતુ તેમાં પણ ઘણા અંશે વાસ્તવિકતા હોય છે. રસ્તામાં રહેલી મેલીવિદ્યા સાથે જોડાયેલી અમુક વસ્તુઓને ક્યારેય પણ પાર ન કરવી જોઈએ. આમ કરવાથી તમારા ખરાબ દિવસો શરૂ થઇ શકે છે.

  • રસ્તામાં મેલીવિદ્યા સાથે જોડાયેલી અમુક વસ્તુઓને ક્યારેય પાર ન કરશો
  • આ વસ્તુઓ પાર કરવાથી તમારું આખુ જીવન દુ:ખદાયી બની શકે
  • બળી ગયેલી લાકડી પરથી પણ પસાર ન થવુ જોઈએ

રસ્તામાં પડેલી અમુક અજાણી વસ્તુઓને ક્યારેય પાર ન કરવી

આજકાલના જમાનાની યુવા પેઢી મેલીવિદ્યામાં વિશ્વાસ કરતી નથી. પરંતુ આ બધી વાતો માત્ર અંધવિશ્વાસ હોય એવુ પણ નથી. વડીલો દ્વારા કહેવામાં આવેલી વાતોમાં ગંભીર હકીકત પણ છુપાયેલી હોય છે. આપણે રસ્તામાં પડેલી અમુક અજાણી વસ્તુઓને ક્યારેય પણ પાર ના કરવી જોઈએ અને તેને ખોટી રીતે ટચ પણ કરવી ન જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં નકારાત્મક વસ્તુઓ પ્રવેશ કરી શકે છે. જેનાથી તમારું આખુ જીવન દુ:ખદાયી બની શકે છે. આજે અમે તમને જણાવીએ કે રસ્તા પર પડેલી કઈ વસ્તુઓને ક્યારેય પણ પાર ના કરવી જોઈએ. 

પૂજન સામગ્રી અથવા ભોજનની ઉપરથી પસાર ન થશો 

વારંવાર ચાર રસ્તા પર પૂજન સામગ્રી અથવા ભોજન રાખવામાં આવે છે. ખરેખર, પિતૃઓ માટે ભોજન રાખવાનુ વિધાન છે. ચાર રસ્તા રાહૂને રિપ્રેન્ટ કરે છે અને પિતૃઓ પણ રાહૂને રિપ્રેજન્ટ કરે છે. એવામાં તેનાથી દૂર રહેવુ જોઈએ. ક્યાક રાખ અથવા બળી ગયેલી લાકડી રાખી હોય તો પણ તેને પાર ના કરવુ જોઈએ. અહીંથી નકારાત્મક એનર્જી નિકળે છે, જે પાર કરનારા વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. 

રસ્તા પર રહેલા મૃત પ્રાણીઓથી જાળવો અંતર 

જો તમને રસ્તામાં ચાલતી વખતે કોઈ મૃત પ્રાણી દેખાય તો તાત્કાલિક પોતાની દિશામાં ફેરફાર કરો. તમે ઈચ્છો તો તેનાથી અંતર બનાવીને ડાબી અથવા જમણી બાજુએથી પસાર થઇ શકો છો. પરંતુ કોઈ પણ સ્થિતિમાં આ મૃત પ્રાણી પરથી પસાર થવુ જોઈએ અને તેના પરથી ગાડી પણ ના ચલાવવી જોઈએ. હકીકતમાં મૃત પ્રાણીમાં નેગેટીવ એનર્જી ઘણી વધારે હોય છે અને તેના મૃત શરીર પરથી પસાર થવાથી તે નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. જેનો તમારા જીવન પર ખરાબ અસર પડે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ