મોંઘવારી / લીંબૂ બાદ હવે ટામેટાનો વારો: 1 કિલોના 90 રૂપિયા થયા, ભાવ વધ્યા પણ ખેડૂતોને કોઈ ફાયદો ન થયો

tomato production has reached a drop of 80 a hundred percent increase in two weeks

વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ