ભાવ વધારો / ફક્ત 3 મહિનામાં આટલા રૂપિયા વધ્યા પેટ્રોલના ભાવ, સામાન્ય માણસની વધી મુશ્કેલીઓ

today petrol diesel price petrol price rising diesel price on 02 september

સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. પેટ્રોલની કિંમતો 15 દિવસમાં 1.6 રૂપિયા પ્રતિ લિટર અને 3 મહિનામાં 11 રૂપિયા પ્રતિ લિટરે વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ