કોરોના અપડેટ / ગુજરાતમાં હરતો-ફરતો કોરોના ! કેસમાં દરરોજ વધારો-ઘટાડો, આજે 372 નવા કેસ, એક્ટિવ કેસ 2,200ની પાર

Today, 372 new cases of corona have been reported in the state.

ગુજરાતમાં કોરોના કેસમાં વઘઘટ જોવા મળી રહી છે, આજે રાજ્યમાં કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસની સંખ્યા 2,294 પર પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ