ધજાગરાં / ભાઈ બોલ ચાલશે પે'લા પેન્ટ સાચવ! ચાલુ મેચમાં મુંબઈ ઇન્ડીયન્સનાં ધાકડ ખેલાડીની આબરૂ ગઈ

tim david viral video pants down while fielding vitality blast t20 mumbai indians

આઈપીએલમાં સારું પર્ફોમન્સ આપ્યાં બાદ અનેક વિદેશી ખેલાડીઓ અત્યારે ઈંગ્લેન્ડમાં વાઇટેલિટી બ્લાસ્ટ ટી 20 ટુર્નામેન્ટ રમી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનો એક આક્રમક ખેલાડી રમવા પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ