ફેંસલો / ચીન દ્વારા જાસૂસી મામલે કેન્દ્ર સરકારની સૌથી મોટી પહેલી કાર્યવાહી, લીધો આ મોટો નિર્ણય

This is the first major decision taken by the central government on espionage by China

પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સહિતની ભારતની 10,000 થી વધુ હસ્તીઓ અને સંસ્થાઓની જાસૂસીના કેસમાં કેન્દ્ર સરકારે બુધવારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ એક મહિનામાં રિપોર્ટ કરશે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોના હવાલેથી આ માહિતી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ