Daily Dose / આવી રીતે થાય છે મતગણતરી, જાણો સમગ્ર પ્રક્રિયા

8 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે તમને પ્રશ્ન એ હશે કે મતગણતરી થાય છે કેવી રીતે ? સૌથી પહેલા પોસ્ટલ બેલેટ મતોને ગણવામાં આવે છે. જે બાદ EVM મતોની ગણતરી શરૂ થાય છે. બધા જ પ્રકારના મતોની ગણતરી દરમિયાન રિટર્નિંગ ઓફિસરની ચાંપતી નજર હોય છે. જો મતગણતરી દરમિયાન EVM ક્ષતિગ્રસ્ત થાય છે અથવા VVPAT સ્લિપમાં કોઈ વિસંગતતા જોવા મળે છે, તો ચૂંટણીની દેખરેખ રાખતા રિટર્નિંગ ઓફિસર તરત જ ચૂંટણીપંચને જાણ કરે છે.. વધુ માહિતી માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ