OMG / કબીર સિંહની આ હિરોઇને કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, તસવીર શૅર કરીને આપ્યો સંદેશ

This heroine of Kabir Singh did a nude photoshoot

સોશ્યલ મિડીયા પર બોડી પોઝીટીવીટી મૂવમેન્ટ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ મૂવમેન્ટ હેઠળ વધુ વજનવાળી મહિલાઓ અને પુરુષ શરીરને તે જ રીતે અપનાવવાની વાત કરે છે જેવા તે છે. આ મૂવમેન્ટ હેઠળ મેદસ્વિતાથી પરેશાન લોકોને સશક્ત કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ