બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / This gift will be given to Mai devotees who offer marriage kankotri in Ambaji

અનોખી પહેલ / અંબાજીમાં લગ્ન કંકોત્રી અર્પણ કરનાર માઈ ભક્તોને અપાશે આ ભેટ, આજથી વિતરણ શરૂ

Vishal Khamar

Last Updated: 05:25 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી ખાતે આજથી નવદંપતીઓને મંદિર તરફથી એક કિટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં માતાજી ના આશીર્વાદ રૂપે ચૂંદડી પ્રસાદ વગેરે આપવામાં આવ્યું હતું.

  • અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા કરાયો મહત્વનો નિર્ણય
  • કંકોત્રી ધરાવવા આવતા ભક્તોને અપાશે કીટ
  • આજથી આ કીટનું અંબાજી મંદિરમાંથી વિતરણ શરૂ

યાત્રાધામ અંબાજી એ ગુજરાત નું મોખરાનું યાત્રાધામ છે અને અહીંયા વર્ષે દાહડે કરોડો ની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર તરફ થી એક નવી પેહલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અંબાજી મંદિર માં જે પણ માઇભક્ત કંકોત્રી ધરાવશે તેને માં અંબાના આશીર્વાદ રૂપે કીટ આપવામાં આવશે અને આ કીટ માં માતાજી ને ધરાવેલ ચૂંદડી, કુમ કુમ, પ્રસાદ, માતાજી નો દોરો સહીત નહીં સામગ્રી આપવામાં આવશે મહત્વ ની વાત છે કે આજ થી આ કીટ નું અંબાજી મંદિર માં થી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આગામી સમયમાં લોકો ના પ્રતિસાદ અનુસાર ફેરફાર પણ કરવામાં આવશે.

શ્રદ્ધાળું ભગાભાઈ પટેલ

અંબાજી મંદિર તરફથી મને કીટ આપવામાં આવીઃ શ્રદ્ધાળુ
આ બાબતે શ્રદ્ધાળુ ભગાભાઈ પટેલે જણાવ્યું હતું કે,  હું અંબાજીમાં કાયમી રહું છે. તેમજ મારી દિકરીનાં લગ્ન મે મહિનામાં રાખેલ છે. ત્યારે આજે અંબાજી ટ્રસ્ટ્ર તરફથી કંકોત્રી નોંધવાની જાહેરાત થઈ હતી. તેથી હું પહેલા અંબાજી ટ્રસ્ટ્રમાં કંકોત્રી નોંધાવવા  આવેલ છું.  ત્યારે મે નોંધણી કરાવતા મંદિર તરફથી મને કીટ આપવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ