કામની વાત / હવે શ્રમિકોને રોજગાર માટે ભટકવાની કોઈ જરૂર નથી, આટલું કરી લો પછી એક દિવસ પણ ખૂટશે નહીં કામ

There will be no shortage of work for the workers of the unorganized sector

અસંગઠિત અને સ્થળાંતરિત કામદારોને કામની શોધમાં ભટકવાની જરૂર નહીં પડે. એમ્પ્લોયરો પોતે તેમને બોલાવશે અને કામદારો તેઓ ઇચ્છે તે જગ્યાએ કામ કરી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ