હાથરસ કાંડ / દુષ્કર્મ પીડિતાનું રાત્રિમાં જ અગ્નિસંસ્કાર કરી નાંખવાના મામલે સુપ્રીમમાં યુપી સરકારે આપ્યો આ જવાબ 

The UP government has given this answer in the Supreme Court regarding the cremation of the rape victim in the night.

ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. યુપી સરકારના આ સોગંદનામામાં, તેમણે દાવો કર્યો હતો કે પરિવારની મંજૂરી બાદ અને હિંસા ટાળવા માટે, પીડિતાનું મધ્યરાત્રિએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ