ડિફેન્સ / ભારતીય નૌસેનાના શસ્ત્રાગારમાં ઉમેરાશે આ અદ્યતન વિમાન, દુશ્મનો પર રહેશે બાજ નજર

The state-of-the-art aircraft will be added to the Indian Navy's arsenal, keeping a close eye on enemies.

અમેરિકાની સાથે જુલાઇ 2016માં ચાર P8I વિમાનો માટે સોદો થયો હતો, જે ચારે વિમાનોને પશ્ચિમી સમુદ્રમાં નજર રાખવા માટે INS HANS  પર તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ