ઓહો / આ સિંગરે હાથ પર બનાવડાવ્યું કપિલ શર્માના નામનું ટેટુ, કારણ જાણીને થઇ જશો ઇમોશનલ

The singer got a tattoo of Kapil Sharma's name on his hand

ફેમસ કોમેડિયન કપિલ શર્માને દરેક લોકો પસંદ કરે છે. તેનો કોમેડી કરવાનો અંદાજ સૌથી અલગ છે એટલા માટે જ લોકો તેના પર ફિદા છે. કપિલના ફેન્સ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ છે અને તેના ફેન્સમાં હવે એક નામ જોડાઇ ચૂક્યુ છે સિંગર કુનાલ શર્માનું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ