બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / The police saved the life of a dying person the video of him raising the fur went viral

સરાહના / VIDEO: પોલીસ જવાને મરતાં વ્યક્તિનો જીવ બચાવ્યો, રૂંવાડા ઊભા કરી દે તેવો વીડિયો વાયરલ, દેશ કરી રહ્યું છે સલામ

Kishor

Last Updated: 07:20 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી હરીશ રાવે એક પોલીસ કર્મચારીની પ્રશંશા કરી હતી. જેમાં પોલીસ કર્મીએ જાહેર માર્ગ પર એક પડી ગયેલા વ્યક્તિની જીવ બચાવવા માટે પ્રશંશા કરી હતી.

  • હૈદરાબાદમાં એક વ્યક્તિ જાહેર માર્ગ પર પડી ગયો 
  • રાજેન્દ્રનગર પોલીસના કોન્સ્ટેબલને આરોગ્યમંત્રીએ બિરદાવ્યા 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો હૈદરાબાદમાં એક વ્યક્તિ જાહેર માર્ગ પર પડી ગયો હતો. આ દરમિયાન જે અંગે પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ કર્મચારી દોડી ગયો હતો અને પ્રાથમિકતા સારવાર આપી પડી ગયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. પડી ગયેલા વ્યક્તિને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન CPR પ્રદાન કરવા બદલ રાજેન્દ્રનગર પોલીસના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્સ્ટેબલનું નામ રાજ શેખર છે.

આરોગ્ય મંત્રીએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં એટલે કે આવતા વિકથી ફ્રન્ટલાઈનના જે કર્મીઓ છે તેમને CRP ની તાલીમ આપવામાં આવશે. આ આપવા પાછળના કારણની વાત કરીએ તો જો યોગ્ય સમયે CPR આપવામાં આવે તો પીડિત વ્યક્તિના બચવાની શકયતા 80 ટકા જેટલી વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ