બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / the person who offered to buy a house worth Rs 1 crore in Gujarat

અશાંતધારો / ગુજરાતના આ અશાંતધારા વિસ્તારમાં જ્યાં મકાનના 10 લાખ ન આપે ત્યાં 1 કરોડની ઓફર થતા ખળભળાટ, જાણો સમગ્ર મામલો

Kiran

Last Updated: 01:08 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરુચના હાથીખાનામાં અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવાની લાલચ આપનારને લઈને મામલો ગરમાયો છે. સમગ્ર મામલે લાલાચ આપનાર સામે ફરિયાદ પણ નોંધાઈ છે.

  • ભરૂચમાં અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવા લાલચ
  • મેસેજ કરી 1 કરોડનું ઘર ખરીદવા લાલચ આપી
  • મકાનની કિંમત કરતા વધુ કિંમત ઓફર કરાઇ

ભરુચના હાથીખાનામાં અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવાની લાલચ આપનારને લઈને મામલો ગરમાયો છે. સમગ્ર મામલે લાલાચ આપનાર સામે ફરિયાદ પણ નોંધાઈ છે. અશાંતધારાવાળા વિસ્તારમાં મકાન ખરીદવા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો. મકાનની કિંમત કરતા વધુ કિંમત આપવાની ચેટમાં ઓફર કરી હતી..જેને લઈને હવે મામલો વધુ ગરમાયો છે. 

મકાનની કિંમત કરતા વધુ કિંમત ઓફર કરાઇ
ભરૂચમાં હાથીખાના વિસ્તારમાં 1 કરોડનું ઘર ખરીદવાની લાલચ આપનાર સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઉસ્માન પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ ઉસ્માન પટેલ નામના વ્યક્તિએ અશાંતધારા વિસ્તારમાં મકાનની કિંમત કરતા વધુ કિંમતની ઓફર કરી મકાન ખરીદવા મેસેજ કર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.     

મેસેજ કરી 1 કરોડનું ઘર ખરીદવા લાલચ આપી
મહત્વનું છે જે વિસ્તારમાં મકાનોની કિંમત 5થી 10 લાખ કોઈ આપવા તૈયાર નથી તેના 1 કરોડની ઓફર કરાઇ. વિદેશથી પ્રતિ ઘર દીઠ એક કરોડ ઓફર કરાઇ હતી. જેને લઇ હવે ફરિયાદ નોંધાઇ છે, હાથીખાના વિસ્તારમાં એક મહિના પહેલા પણ મકાનો અને મંદિરો વેચવાના બેનર લાગ્યા હતા ત્યારે બેનરો લાગતા સમગ્ર રાજ્ય અને સોશિયલ મીડિયા ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડ્યો હતા.

અશાંતધારો લાગુ હોવા છતા ઘર ખરીદવા લાલચ મુદ્દે સળગતા સવાલો

ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનું પાલન કેમ નહીં?
લોકોને મકાન વેચવા કેમ કરાઈ રહ્યા છે મજબૂર?
લોકોને લાલચ અને ધમકી આપનાર સામે કાર્યવાહી ક્યારે?
અશાંતધારામાં મકાન ખરીદીવાને લઇ કોણ ષડંયત્ર કરી રહ્યું છે?
વિદેશથી કરોડોના મકાન ખરીદવાની ઓફર કોઇ ષડયંત્ર તો નથી ને?
વિદેશમાંથી કોણ 5 લાખનું મકાન 1 કરોડમાં ખરીદવા તૈયાર થાય છે?
5 લાખના મકાનને 1 કરોડમાં ખરીદવા પાછળનું ઇરાદો શું?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ