Shu Plan / નવું પરિમલ ગાર્ડન જાણે સ્વર્ગ જેવું! 5 સ્ટાર રિસોર્ટને પણ ટક્કર મારે તેવું

અમદાવાદના પરિમલ ગાર્ડનને નવો લૂક આપવામાં આવ્યો છે. રિસોર્ટને પણ ટક્કર મારે તેવો પરિમલ ગાર્ડન અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે તમે જોઈલો કે કેવો છે આ પરિમલ ગાર્ડનનો નજારો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ