લંડન / આર્કટિક પર પીગળેલો સમુદ્રી બરફ હવે પહેલાં જેવો નહીં થઈ શકે, સંકટ વધી શકે

The melting sea ice on the Arctic may not be the same as before, with crises increasing

જો જળ વાયુ પરિવર્તનનો દર ધીમો થાય કે બદલાઇ જાય તો પણ આર્કટિકનો પીગળેલો સમુદ્રી બરફ તેની પૂર્વાવસ્થામાં નહીં આવી શકે. બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીના વિજ્ઞાનીએ એક નવા અભ્યાસમાં આ દાવો કર્યો છે. આ માટે તેમણે ક્વાહોગ ક્લેમ્સ નામના જીવની ચામડીનો ઉપયોગ કર્યો છે. ક્વાહોગ ક્લેમ્સને હાર્ડ ક્લેમ પણ કહેવાય છે. તેનું આવરણ ખૂબ જ કઠોર હોય છે. તે સેંકડો વર્ષો સુધી જીવિત રહી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ