તક / ફક્ત 1299 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી, કેવી રીતે જાણી લો

The Grand vistara 6th Anniversary Sale

ટાટા ગ્રુપ અને સિંગાપુર એરલાઇન્સની જોઇન્ટ વેન્ચરવાળી વિમાન કંપની વિસ્તારા એરલાઇન્સ પોતાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ પર યાત્રીઓ માટે શાનદાર ડિસ્કાઉન્ટ ઑફર લઇને આવી છે. કંપનીની ધ ગ્રાન્ડ સિક્સ્થ એનિવર્સરી સેલ હેઠળ યાત્રીઓને ઇકોનોમી ક્લાસ માટે 1299માં દેશભરમાં કોઇ પણ જગ્યાએ યાત્રા કરવાની તક મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ